મજાક મજાકમાં ઈર્ષા પણ દેખાઈ જાય છે, બસ થોડું ધ્યાનથી સાંભળવાની આવશ્યકતા હોય છે !! જો તમે પોતાને દુ:ખી કરવા માંગો છો તો તમને અનેક મોકા મળશે, કેમ કે કોઈક ને કોઈક કંઇક એવું જરૂર કરશે જે તમને પસંદ નહીં હોય !! આ દુનિયા એ નથી જોતી કે પહેલા તમે શું હતા, પરંતુ એ જોવે છે કે હાલ તમે શું છો !! જરૂરથી વધારે બોલવા વાળા સાથે, જરૂરથી ઓછો સંબંધ રાખવો જોઈએ !! જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય, એને દુનિયાની કોઈપણ તાકાત બંધ ના કરી શકે ! ! ધીરજની એક સીમા હોય છે, જો હદથી વધારે થઇ જાય તો પછી એ કાયરતા ગણાય છે !! Load More
જો તમે પોતાને દુ:ખી કરવા માંગો છો તો તમને અનેક મોકા મળશે, કેમ કે કોઈક ને કોઈક કંઇક એવું જરૂર કરશે જે તમને પસંદ નહીં હોય !!